GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ જોડી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?ઉત્પાનન (Excavation) - નદી/રાજ્ય1. હરપ્પા - રાવિ2. મોહેંજોદડો - પંજાબ (પાકિસ્તાન)3. બનવાલી - રંગોઈ4. રોપર (Ropar) - સતલજનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે.2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી. 3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે.4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતના ટિપ્પણી (Tippani) નૃત્ય વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન સત્ય છે ?1. ટિપ્પણી નૃત્યએ માટલા નૃત્ય તરીકે જાણીતું છે.2. અસલમાં (originally) આ નૃત્યમાં ગુજરાતની કોળી સ્ત્રીઓ દ્વારા નિપૂણતા પ્રાપ્ત કરવામાં આવી હતી.3. ઢોલ, મરીનારા (Marinara), શહેનાઈ, ડમરૂ, તબલા, નગારા, ઘડાના નગારા (Pot drum), અથડાવીને વગાડવાનું સાધન (percussion) તથા એકતારો એ આ નૃત્ય સાથે સંકળાયેલા વાજીંત્રો છે.4. સ્ત્રી કલાકારો પોશાકમાં ચળકતી વ્યાપક રંગીન કિનાર અને ચૂસ્ત બાંયો ધરાવતો ટૂંકો કોટ કે જે કેડીયા તરીકે ઓળખાય છે તે પહેરે છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાનાલાલ દલપતરામ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. ‘પંખીડો’ એ તેમના દ્વારા રચિત ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. 2. ‘કવિશ્વર દલપતરામ' એ નાનાલાલ દલપતરામની આત્મકથા છે.3. તેમણે 5 ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP