GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ કલમ (article) એ “રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંધિત છે ? અનુચ્છેદ 49 અનુચ્છેદ 43 અનુચ્છેદ 47 અનુચ્છેદ 48 અનુચ્છેદ 49 અનુચ્છેદ 43 અનુચ્છેદ 47 અનુચ્છેદ 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય નથી ? અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ? 1. કોડી (Kodis)2. કરશાપન (Karshapan)3. વિશાપાક (Vishopak)4. રૂપકનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શર્મિષ્ઠા તળાવ એ ___ શાસન કાળ દરમ્યાનનું શ્રેષ્ઠ દૃષ્ટાંત ગણવામાં આવે છે. સોલંકી વાઘેલા ચૂડાસમા આપેલ પૈકી કોઈ નહીં સોલંકી વાઘેલા ચૂડાસમા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા.2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું. 3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું. 4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP