GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ? આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સાધન કિંમત અને ચીજ વસ્તુના પુરવઠા વચ્ચે સંબંધને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી. સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરોI. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે.III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છેIV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે II અને III I, II અને III II, III અને IV I અને II II અને III I, II અને III II, III અને IV I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા કારણોસર માંગની આગાહી માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.I. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે. II. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષીતાથી મુક્ત છે.III. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષી છે. IV. આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ નિષ્ણાતો ના મંતવ્યો પર આધારિત છે. I અને II I અને IV I અને III ફક્ત II I અને II I અને IV I અને III ફક્ત II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ? જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP