GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.I. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એ વિશ્વ બેંક જૂથના 'સોફ્ટ લોન વિન્ડો’ તરીકે ઓળખાય છે.II. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ગરીબ દેશોને વ્યાજ મુક્ત લોન આપીને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે.III. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એવા દેશોને અનુદાન પૂરું પાડે છે કે જે ગંભીર દેવાની સમસ્યાચી પીડાય છેનીચે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પની પસંદગી કરો. આપેલા બધા વિધાનો સાચા છે. વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે. ફક્ત વિધાન (III) સાચું છે. વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે. આપેલા બધા વિધાનો સાચા છે. વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે. ફક્ત વિધાન (III) સાચું છે. વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશે નીચેના માંથી કયું વિધાન ખોટું છે ? આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી. વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે. 190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી. વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે. 190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ પૈકી કયું/કયા આંતરરાષ્ટ્રીય વ્યાપારના/નો ગેરફાયદા/ગેરફાયદો છે ? વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ? બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ કપડાં અને કાપડ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ કપડાં અને કાપડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતના વિદેશ વ્યાપારના સંદર્ભમાં એમ ચોક્કસપણે કહી શકાય કે 1991ના સુધારા બાદ વ્યાપાર - GDP ગુણોત્તર___ સ્થિર રહ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વધ્યો છે. ઘટ્યો છે. સ્થિર રહ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વધ્યો છે. ઘટ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP