GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ૨ણયોધ્ધો જ્યાં અનેક જખમોથી ઘવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તેને મૃત્યુ પામનારની ___ કહેવાય છે. ઠેશ ખાંભી સૂરધન કન્થારી ઠેશ ખાંભી સૂરધન કન્થારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ___ ખાતે ઉજવાય છે. વલસાડ ઉત્તરસંડા ભરૂચ ડાંગ વલસાડ ઉત્તરસંડા ભરૂચ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ___ એ માટીમાંથી બનેલું લોકવાધ છે જેમાં માટીના ગોળ દળામાં ત્રણ કાણાં પાડી એને પકવવામાં આવે છે અને એને ફૂંક મારીને પાવાની જેમ વગાડવામાં આવે છે. ભારિદો ડોબરું રમઝોળ તાડપું ભારિદો ડોબરું રમઝોળ તાડપું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચના પૈકી કયા સ્થળો પક્ષીઓ જોવા માટે - બર્ડ વોચીંગ - (Bird watching) ના સ્થળો તરીકે જાણીતાં છે ?i. નળ સરોવર ii. થોળ iii. વડલા i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?i. તે માંડવી ખાતે આવેલો છે.ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં. ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP