GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંતુલિત બજેટ અર્થાત શૂન્ય. .......... સાથેનું બજેટi. મુદ્રીકૃત ખાધ (Monetized Deficit)ii. નાણાંકીય ખાધ (Fiscal Deficit)iii. મહેસૂલ ખાધ (Revenue Deficit)iv. પ્રાથમિક ખાધ (Primary Deficit) ફક્ત i ફક્ત ii અને iii ફક્ત i અને iv ફક્ત iii ફક્ત i ફક્ત ii અને iii ફક્ત i અને iv ફક્ત iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સ્થળાંતરનું સૌથી મોટું કારણ કયું છે ? અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર શિક્ષણ રોજગાર લગ્ન અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર શિક્ષણ રોજગાર લગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 તાજેતરમાં સરકારે સુગમ્ય ભારત અભિયાન ___ હેતુથી શરૂ કરેલ છે. દષ્ટિહીન માટે બ્રેઈલ પુસ્તકાલયોની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાના ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડીજીટલ બેંકીંગ ઉપલબ્ધ કરવાના સ્વચ્છ ભારત અભિયાનની પૂર્તિ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મફત શૌચાલય પૂરા પાડવાના દષ્ટિહીન માટે બ્રેઈલ પુસ્તકાલયોની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાના ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડીજીટલ બેંકીંગ ઉપલબ્ધ કરવાના સ્વચ્છ ભારત અભિયાનની પૂર્તિ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં મફત શૌચાલય પૂરા પાડવાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ નથી ? સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ સરકારી દેવા પર વ્યાજની ચૂકવણી માર્ગ બનાવવાનો ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ સરકારી દેવા પર વ્યાજની ચૂકવણી માર્ગ બનાવવાનો ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ ___ છે. બંધારણીય જવાબદારી વૈધાનિક જરૂરીયાત કારોબારી અધિકાર વિશેષ (Executive Prerogative) આપેલ પૈકી એક પણ નહીં બંધારણીય જવાબદારી વૈધાનિક જરૂરીયાત કારોબારી અધિકાર વિશેષ (Executive Prerogative) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP