GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે. ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે. iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.iv. GST એ પ્રત્યક્ષ કર છે. ફક્ત i અને ii ફક્ત i i, ii, iii અને iv ફક્ત ii અને iv ફક્ત i અને ii ફક્ત i i, ii, iii અને iv ફક્ત ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ?i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી.ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું.iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું.iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ ફક્ત i અને iii ફક્ત i, ii અને iii ફક્ત ii અને iv i,ii,iii અને iv ફક્ત i અને iii ફક્ત i, ii અને iii ફક્ત ii અને iv i,ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કઈ યોજનાઓ ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ આવે છે ?i. પોસ્ટલ થાપણો જેમાં બચત ખાતામાં પુનરાવર્તિત (Recurring) થાપણો, વિવિધ પાકતી મુદતની સમય થાપણો અને માસિક આવક યોજનાઓ સમાવિષ્ટ છે.ii. રાષ્ટ્રીય નાની બચત પ્રમાણપત્રો અને કિસાન વિકાસ પત્રોનો સમાવિષ્ટ કરતા બચતપત્રો.iii. જાહેર ભવિષ્યનીધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવિષ્ટ કરતી સામાજીક સુરક્ષા યોજનાઓ ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 માઈક્રો ફાયનાન્સ એ ઓછી આવક જૂથના લોકોને આર્થિક સેવાઓ આપવાની જોગવાઈ છે. તે ઉપભોક્તાઓ અને સ્વરોજગારો બંનેનો સમાવેશ કરે છે. માઈક્રો ફાયનાન્સ અંતર્ગત નીચેના પૈકી કઈ સેવાઓ આપવામાં આવે છે ?i. ક્રેડીટ સુવિધાઓii. બચતiii. વીમોiv. ફંડ ટ્રાન્સફર ફક્ત i અને iv i, ii, iii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને iv i, ii, iii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ?i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારોii. માથાદીઠ આવકમાં વધારોiii. વસ્તીમાં વધારો ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP