GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ? આશ્રયનો હક્ક શિક્ષણનો હક્ક કાનૂની સહાયનો હક્ક પ્રદુષણમુક્ત હવાનો હક્ક આશ્રયનો હક્ક શિક્ષણનો હક્ક કાનૂની સહાયનો હક્ક પ્રદુષણમુક્ત હવાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અનુચ્છેદ 20(2) ___ ના પ્રતિબંધનો સમાવેશ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં પોતાની વિરૂધ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા આપવા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પોતાની વિરૂધ્ધ સાક્ષી બનવાની ફરજ પાડવા એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા આપવા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ? પ્રત્યક્ષીકરણ (હેબીયસ કોર્પસ) - ગેરકાયદેસર અટકાયતને ગેરકાનૂની ઠેરવે છે. અધિકાર પૃચ્છા (ક્વો-વોરંટો) : જાહેર પદને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા વિરૂધ્ધ છે. પ્રતિબંધ (પ્રોહીબીશન) : નિમ્ન અદાલતો દ્વારા અધિકાર ક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કાર્યવાહી ન કરવાનું ઠેરવે છે. પરમાદેશ (મેન્ડામસ) : નીચલી અદાલતમાં ચાલેલા કેસની ઉપરી અદાલત સમીક્ષા કરે છે. પ્રત્યક્ષીકરણ (હેબીયસ કોર્પસ) - ગેરકાયદેસર અટકાયતને ગેરકાનૂની ઠેરવે છે. અધિકાર પૃચ્છા (ક્વો-વોરંટો) : જાહેર પદને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા વિરૂધ્ધ છે. પ્રતિબંધ (પ્રોહીબીશન) : નિમ્ન અદાલતો દ્વારા અધિકાર ક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કાર્યવાહી ન કરવાનું ઠેરવે છે. પરમાદેશ (મેન્ડામસ) : નીચલી અદાલતમાં ચાલેલા કેસની ઉપરી અદાલત સમીક્ષા કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પછાતવર્ગોમાં ક્રિમિલેયર (Creamy layer) નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ? જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ જસ્ટીસ રામનંદન સમિતિ જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ જસ્ટીસ રામનંદન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A) ના (f) માં ઉલ્લેખ કર્યા મુજબ, “સમન્વિત સંસ્કૃતિ’’નો પાયો ___ છે. ભારતની સંસ્કૃતિની વિવિધતા સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો ભારતની બિનસાંપ્રદાયિકતા સંસ્કૃત ભાષા અને સાહિત્ય ભારતની સંસ્કૃતિની વિવિધતા સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો ભારતની બિનસાંપ્રદાયિકતા સંસ્કૃત ભાષા અને સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP