GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? આપેલ તમામ મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. આપેલ તમામ મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ? 30 દિવસો 75 દિવસો 60 દિવસો 45 દિવસો 30 દિવસો 75 દિવસો 60 દિવસો 45 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા રાજ્યએ ‘‘વન ડે ગવર્નન્સ મોડલ''ની સૌ પ્રથમ વખત શરૂઆત કરી હતી ? હરિયાણા કર્ણાટક કેરળ ગુજરાત હરિયાણા કર્ણાટક કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટiii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના ફક્ત i અને ii ફક્ત ii અને iii આપેલ પૈકી એક પણ નહીં ફક્ત i ફક્ત i અને ii ફક્ત ii અને iii આપેલ પૈકી એક પણ નહીં ફક્ત i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી ? ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP