GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે. ફક્ત i અને ii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત ii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ? મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ઇન્દીરા ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ઇન્દીરા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 બીજા વહીવટી સુધારણા કમિશનનો ચોથો અહેવાલ નીચેના પૈકી કઈ બાબત લગતો છે ? કર્મચારી વહીવટનું નવીનીકરણ ત્રાસવાદ સામે લડત ઈ-ગવર્નન્સને ઉત્તેજન શાસનમાં નીતિમૂલ્યો કર્મચારી વહીવટનું નવીનીકરણ ત્રાસવાદ સામે લડત ઈ-ગવર્નન્સને ઉત્તેજન શાસનમાં નીતિમૂલ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કઈ જોગવાઈ સંસદની ખાસ બહુમતી અને રાજ્યોની સંમતિથી સુધારી શકાય છે ? નાગરીકતાની પ્રાપ્તિ અને અંત સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નાગરીકતાની પ્રાપ્તિ અને અંત સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજામન્નાર સમિતિની નીચેની પૈકી કોઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ? આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP