GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ? ઋણ સેવા - બચત ગુણોત્તર વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર આવક - દેવાંનો ગુણોત્તર વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર ઋણ સેવા - બચત ગુણોત્તર વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર આવક - દેવાંનો ગુણોત્તર વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી ક્યું ભારતીય નાણાંમંત્રાલયનો વિભાગ છે ? ખર્ચનો વિભાગ આર્થિક બાબતોનો વિભાગ આવકનો વિભાગ આપેલ તમામ ખર્ચનો વિભાગ આર્થિક બાબતોનો વિભાગ આવકનો વિભાગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ ભારતીય નાણાંમંત્રાલયના ખર્ચ વિભાગની મુખ્ય પ્રવૃત્તિ નથી ? જથ્થાબંધ કેન્દ્રિય અંદાજપત્રીય સંસાધનો કે જે રાજ્યમાં ફેરબદલ કરવામાં આવે છે તેને સંચાલિત કરવો. વિવિધ ડ્યુટીઓની વસુલાત મુખ્ય યોજનાઓ / પ્રોજેક્ટની પૂર્વ મંજૂરીનું મૂલ્યાંકન (આયોજન અને બિન આયોજન ખર્ચ) નાણાંમંત્રાલયની ભલામણોનું અમલીકરણ જથ્થાબંધ કેન્દ્રિય અંદાજપત્રીય સંસાધનો કે જે રાજ્યમાં ફેરબદલ કરવામાં આવે છે તેને સંચાલિત કરવો. વિવિધ ડ્યુટીઓની વસુલાત મુખ્ય યોજનાઓ / પ્રોજેક્ટની પૂર્વ મંજૂરીનું મૂલ્યાંકન (આયોજન અને બિન આયોજન ખર્ચ) નાણાંમંત્રાલયની ભલામણોનું અમલીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે. આપેલ તમામ સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો નાણાં પંચ વિભાગ સ્ટાફ પરિક્ષણ એકમ આપેલ તમામ સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો નાણાં પંચ વિભાગ સ્ટાફ પરિક્ષણ એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) દેશની રાજકોષીય નીતિને અંકુશિત કરવા માટે મહેસુલ વિભાગ અને ખર્ચ વિભાગ પોતાની ભૂમિકા ભજવે છે. કયા બે વૈધાનિક બોર્ડ દ્વારા તે થાય છે ? CDBT અને CBIC CBDT અને CIBC BBDT અને CCIC CBDT અને CBIC CDBT અને CBIC CBDT અને CIBC BBDT અને CCIC CBDT અને CBIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP