GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

પ્રો. એમ. એચ. ડીકોક
પ્રો. મિલ્ટન ફિડમેન
પ્રો. ડેલ્ટન
પ્રો. રાઈટ્સમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નાણાંકીય નીતિના ધ્યેય તરીકે સ્વીકાર્ય નથી ?

પૂર્ણ રોજગારી
કિંમત સ્થિરતા
રાજકીય સ્થિરતા
વિનિમય દર સ્થિરતા અને ચૂકવણી સંતુલનમાં સમતુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાંકીય નીતિની મર્યાદાઓના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને સાચો જવાબ પસંદ કરો.
(I) નાણાંકીય નીતિ વ્યાપક ફલક પર કામગીરી કરે છે, કે જે સંકડામણ અને તંગીની ઓછી વિચારણા કરે છે, જ્યારે સૂક્ષ્મ કક્ષાએ વ્યવહારનો સામનો કરે છે.
(II) નાણા બજારમાં વિભાગીકરણનું અસ્તિત્વ ન હોવું.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની બેંક દર નીતિના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને અંકુશમાં રાખવા બેંક દર વધારે છે.
(II) 1951થી બેંક દર અનેક વાર વધારવામાં આવેલ છે.
(III) 1997થી બેંક દર ભારતીય રિઝર્વ બેંકના બધા દર સાથે જોડવામાં આવેલ છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે
માત્ર (II) સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1969 થી
1949 થી
1956 થી
1960 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP