GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) અંદાજપત્ર એ જાહેર નાણાંકીય સાધનો મૂળ અને ઉપયોગ નક્કી કરે છે ત્યારથી તે સરકારના ચોક્કસ મુખ્ય કાર્યોને પરિપૂર્ણ કરવાની પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું તે પ્રકારનું કાર્ય નથી ? રાજદ્વારી કાર્ય સામાજીક કાર્ય આર્થિક કાર્ય રાજકીય કાર્ય રાજદ્વારી કાર્ય સામાજીક કાર્ય આર્થિક કાર્ય રાજકીય કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ?(I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.(II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં. માત્ર (II) સાચું છે. બંને સાચાં છે. બંને સાચાં નથી. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. બંને સાચાં છે. બંને સાચાં નથી. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયા વિતરણમાં મધ્યક અને વિચલન સરખા થશે ? ઋણ દ્વિ-પદી વિતરણ દ્વિ-પદી વિતરણ સામાન્ય વિતરણ પોઈસન વિતરણ ઋણ દ્વિ-પદી વિતરણ દ્વિ-પદી વિતરણ સામાન્ય વિતરણ પોઈસન વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ? તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે. જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે. પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે. જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે. જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે. પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે. જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેનામાંથી કઈ સંભાવના નિદર્શન પધ્ધતિ છે ? નિયત હિસ્સાની નમૂના પસંદગી આનુષંગિક નમૂના પસંદગી સ્તરિત નમૂના પસંદગી નિર્ણય આધારિત નમૂના પસંદગી નિયત હિસ્સાની નમૂના પસંદગી આનુષંગિક નમૂના પસંદગી સ્તરિત નમૂના પસંદગી નિર્ણય આધારિત નમૂના પસંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP