GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ? પેન્શન સુધારા ગૃહ ધિરાણ ઔદ્યોગિક નાણા સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો પેન્શન સુધારા ગૃહ ધિરાણ ઔદ્યોગિક નાણા સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી બંધારણની જોગવાઈની કઈ કલમ દર્શાવે છે “સરકારની બધી જ આવકો અને રસીદો 'એકત્રિત ભંડોળ' માં જાય છે અને આ ભંડોળમાંથી નાણાંનો ઉપાડ માત્ર સંસદમાં પસાર થયેલ કાયદાના આધારે જ થાય છે." અનુચ્છેદ 236 અનુચ્છેદ 466 અનુચ્છેદ 262 અનુચ્છેદ 266 અનુચ્છેદ 236 અનુચ્છેદ 466 અનુચ્છેદ 262 અનુચ્છેદ 266 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે. (III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય. માત્ર (I) સાચું છે. માત્ર (III) સાચું છે. માત્ર (II) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (III) સાચું છે. માત્ર (II) સાચું છે. બધાં જ સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અંદાજપત્રીય પ્રક્રિયા દર્શાવેલ છે ? અનુચ્છેદ 114 અને 119 અનુચ્છેદ 113 અને 118 અનુચ્છેદ 115 અને 120 અનુચ્છેદ 112 અને 117 અનુચ્છેદ 114 અને 119 અનુચ્છેદ 113 અને 118 અનુચ્છેદ 115 અને 120 અનુચ્છેદ 112 અને 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું / ક્યા જાહેરખાતા સાથે સંકળાયેલ છે ?(I) પ્રોવિડન્ટ ફંડની ડિપોઝીટ જાહેરખાતામાં રાખવામાં આવેલ છે.(II) જાહેર ખાતાના ભંડોળો એ સરકાર સંબંધિત છે, અને આથી જ સંસદની અધિકૃતતા જાહેરખાતામાંથી ચૂકવણી પર જરૂરી છે. માત્ર (I) સંકળાયેલ છે. માત્ર (II) સંકળાયેલ છે. (I) અને (II) બંને સંકળાયેલ છે. (I) અને (II) બંને સંકળાયેલ નથી. માત્ર (I) સંકળાયેલ છે. માત્ર (II) સંકળાયેલ છે. (I) અને (II) બંને સંકળાયેલ છે. (I) અને (II) બંને સંકળાયેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP