GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મધ્યસ્થના સંખ્યાબંધ ફાયદાઓ છે. નીચેના પૈકી કો મધ્યસ્થનો ફાયદો નથી ?

આત્યંતિક મૂલ્યો મધ્યસ્યને અસર કરતા નથી.
તે ખાસ કરીને નિશ્ચિત અંત ધરાવતા વર્ગોના કિસ્સામાં ઉપયોગ થાય છે.
ગુણાત્મક માહિતી માટે આ સૌથી યોગ્ય સરેરાશ છે.
સ્પષ્ટપણે વિષમતા ધરાવતા વિતરણ જેવાં કે આવકનું વિતરણ કે કિંમતના વિતરણમાં ગાણીતિક સરેરાશ કરતા મધ્યસ્થ વધુ ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કોઈપણ વિતરણમાં જ્યારે મૂળ વસ્તુઓના કદમાં વિવિધતા હોય, ત્યારે સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યકના મૂલ્યમાં પણ વિવિધતા હોય છે. નીચેના પૈકી કયો ક્રમ તે વિવિધતા દર્શાવે છે ?

A.M. > H.M. > G.M.
A.M. > G.M. > H.M.
G.M. > H.M. > A.M.
H.M. > A.M. > G.M.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ?
(I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ.
(II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી.
(III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

માત્ર (II)
(I) અને (II) બંને નહીં
માત્ર (I)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સંભાવના અંગે નીચેની પરિભાષા ધ્યાનમાં લો.
(I) કોઈપણ પ્રયોગના તમામ સંભવિત પરિણામોના ગણને નિવારક ઘટનાઓ કહે છે.
(II) ઘટનાઓના ગણને પરસ્પર નિવારક કહેવાશે, જો એક ઘટનાનું બનવું બીજી ઘટનાને બનતા ન અટકાવે તો.
(III) ઘટનાઓ સમાન કહેવાશે જો બધા જ સંબંધિત પુરાવાઓને ધ્યાને લેતા અન્યની પસંદગીમાં કોઈપણ એક ને અપેક્ષિત ગણાશે.
ઉપરમાંથી કયા સાચાં છે ?

(I) અને (III)
એકપણ નહીં
(II) અને (III)
(I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP