GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સંરક્ષણ મંત્રાલયની સંપ્રાપ્તિ શાખાએ (Acquisition Wing) ભારત ડાયનેમીક લીમીટેડ સાથે ભારતીય સેના માટે ___ પ્રાપ્ત કરવાના સોદા ઉપર સહી કરી છે. લેન્ડ માઈન સ્વીપર્સ મલ્ટી બેરલ રોકેટ લોન્ચીંગ સીસ્ટમ્સ ગ્રેનેડ લોન્ચર્સ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ લેન્ડ માઈન સ્વીપર્સ મલ્ટી બેરલ રોકેટ લોન્ચીંગ સીસ્ટમ્સ ગ્રેનેડ લોન્ચર્સ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 UNICEF અનુસાર ___ જેટલા બાળકો તીવ્ર ઉચ્ચ જળ ભેઘતા (High Water Vulnernability) વિસ્તારમાં રહે છે. 250 મિલિયન 350 મિલિયન 150 મિલિયન 450 મિલિયન 250 મિલિયન 350 મિલિયન 150 મિલિયન 450 મિલિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગાંધી શાંતિ પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. ગાંધી શાંતિ પુરસ્કાર 2019 શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો હતો. 2. ગાંધી શાંતિ પુરસ્કાર 2020 ઓમાનના સૂલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને એનાયત કરવામાં આવ્યો હતો. 3. ગાંધી શાંતિ પુરસ્કારના પંચ (Jury) ના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ‘ગર્લ ગેંગ” (Girl Gang) ગીત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના 2022 ની 12 મી આવૃત્તિના વીમેન્સ વર્લ્ડ કપના સત્તાવાર ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ગીતની રચના (composed) ___ દ્વારા કરવામાં આવી છે. ઉષા ઉત્તપ નેહા કક્કર આપેલ પૈકી કોઈ નહીં શ્રેયા ઘોષાલ ઉષા ઉત્તપ નેહા કક્કર આપેલ પૈકી કોઈ નહીં શ્રેયા ઘોષાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (Commission for Agricultural Costs & Prices) (CACP) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. CACP 1965 માં અસ્તિત્વમાં આવ્યું.2. આયોગ અધ્યક્ષ, સભ્ય સચિવ, એક અધિકારીક (Official) સભ્ય અને બે બિન-અધિકારીક (Non-Official) સભ્યોનો સમાવેશ કરે છે.3. બિન-અધિકારીક સભ્યો ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ છે.4. CACP રવિ અને ખરીફ પાક માટે સરકારને વર્ષમાં બે વાર મૂલ્ય નીતિ અહેવાલોના સ્વરૂપમાં તેની ભલામણો સુપ્રત કરે છે. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP