GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના તાજેતરમાં તરતું મુકવામાં આવેલાં INS ધ્રુવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. INS ધ્રુવ પરમાણુ મિસાઈલનું પગેરું લેતું જહાજ (Nuclear Wissile Tracking Vessel) છે કે જે શત્રુ દેશોના પરમાણુ મિસાઈલોનું પગેરું શોધી કાઢે છે.
2. ભારત આ ટેકનોલોજી ધરાવતો વિશ્વનો 5 મો દેશ છે.
3. તેનું નિર્માણ ભારતના ગોવા શીપયાર્ડ લીમીટેડ ખાતે થયું હતું.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ - ચિનાબ પુલ – બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.
2. ચિનાબ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલલીંક પ્રોજેક્ટનો ભાગ છે.
3. આ પુલ ચિનાબ નદી ઉપર બાંધવામાં આવી રહ્યો છે અને તે એફીલ ટાવર કરતા પણ ઊંચો છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાજેતરમાં ભારતીય સૈન્યનું નીચેના પૈકી કયું લાંબા સમયથી સેવાઓ આપતું સંરક્ષણ સરંજામ સેવાઓમાંથી નિવૃત્ત (decommissioned) કરવામાં આવ્યું ?
1. કેટાપલ્ટ બંદુકો (Catapult Guns)
2. ટેમ્પેલા મોર્ટાર (Tampella Mortars)
3. હાવીટ્ઝર બંદુકો (Howitzer Guns)
4. થાર મોર્ટાર (Thar Mortars)

ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જારી કરવામાં આવેલા 9મા વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 149 દેશોમાં ભારતે 139મો ક્રમ પ્રાપ્ત કર્યો.
2. યાદીમાં ફીનલેન્ડ પ્રથમ ક્રમે છે.
3. યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે.
4. યાદીમાં યુ.એસ.એ. પ્રથમ 10 ક્રમમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નહીં.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP