GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. Q કયા માળ પર રહે છે ? બીજા નક્કી ન કરી શકાય ચોથા છઠ્ઠા બીજા નક્કી ન કરી શકાય ચોથા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ? 9 આપેલ પૈકી એક પણ નહીં 2 1 9 આપેલ પૈકી એક પણ નહીં 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ? આપેલ પૈકી એક પણ નહીં 24 25 26 આપેલ પૈકી એક પણ નહીં 24 25 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચે પૈકી કયો વિકલ્પ બાકીના ત્રણ સાથે બંધબેસતો નથી ? સીરેસ ફોબોસ યુરોપા ટાઈટન સીરેસ ફોબોસ યુરોપા ટાઈટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે ? EJO, TYD, INS, XCH, (?) NSX NRW MSX આપેલ પૈકી એક પણ નહીં NSX NRW MSX આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP