GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ? 1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice)2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા 3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા 4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ. 1,2,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 2,3 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? આપેલ તમામ સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે. માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે. રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. આપેલ તમામ સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે. માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે. રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે. 2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી. 3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે. 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? આપેલ બંને સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે. આપેલ પૈકી કોઈ નહીં પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી. આપેલ બંને સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે. આપેલ પૈકી કોઈ નહીં પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે. 2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં. માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP