GPSC PI Prelim Exam Paper 03 January 2021 દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ? હોપસળ ચૌલુક્ય નાગર દ્રવિડ હોપસળ ચૌલુક્ય નાગર દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જનનીની જોડ સખી નહિં જડે રે લોલ..."- આ ગીતના કવિનું નામ જણાવો. કલાપી કાન્ત બોટાદકર ખબરદાર કલાપી કાન્ત બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન ક્યાં આવ્યું છે ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ? પંચસખા શરણિયા ઈસ્માઈલિયા સહજિયા પંચસખા શરણિયા ઈસ્માઈલિયા સહજિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 કયુ વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ મનાય છે ? ખાખર વાંસ સાગ તાડ ખાખર વાંસ સાગ તાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP