GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે ?i. એલ.સી.ડીii. લેપટોપ બેટરીઝ iii. અમુક ઓઇલ પેઇન્ટ્સ ફક્ત ii અને iii ફક્ત i અને iii i,ii અને iii ફક્ત i અને ii ફક્ત ii અને iii ફક્ત i અને iii i,ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ? i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે. ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે. iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે. ફક્ત ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii ફક્ત ii અને iii ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?1. વિટામીન A - પાકા પીળાં ફળો 2. વિટામિન B1 - ઈંડા 3. વિટામીન E - બદામ અને બીયાં 4. વિટામિન K - પાલક ફક્ત 2,3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 4 1,2,3 અને 4 ફક્ત 2,3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે ? એન્ઝાઈમ્સ છુટાં પાડવાની ક્રિયાને નિયંત્રિત કરે છે આપેલ પૈકી કોઇ નહી વાયુનું વહન આપેલ બંને એન્ઝાઈમ્સ છુટાં પાડવાની ક્રિયાને નિયંત્રિત કરે છે આપેલ પૈકી કોઇ નહી વાયુનું વહન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં સમાચારોમાં રહેલા 'મારક રોગ-પ્રતિકારક કોષ' (કિલર ઈમ્યુ સેલ)એ એવા પ્રકારના છે કે- ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેત કણો ડેન્ગ્યુ તાવ સામે પ્રતિકાર કરી શકે તેવા પ્લેટલેટ્સ પાંડુરોગ (એનિમિયા) સામે પ્રતિકાર કરી શકે તેવા રક્ત કણો રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પ્લાઝમા કોષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP