GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો.યાદી-1 a. હીમોફીલિયા b. ડાયાબિટીસ c. રીકેટ્સ d. રિંગવર્મયાદી-2i. ઉણપનો રોગ ii. આનુવાંશિક વિકાર iii. હોર્મોન વિકાર iv. ફુગજન્ય ચેપ a-iii, b-ii, c-i, d-iv a-iii, b-ii, c-iv, d-i a-ii, b-iii, c-iv, d-i a-ii, b-iii, c-i, d-iv a-iii, b-ii, c-i, d-iv a-iii, b-ii, c-iv, d-i a-ii, b-iii, c-iv, d-i a-ii, b-iii, c-i, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય ? દળ, લંબાઈ અને સમય દળ અને સમય દળ અને લંબાઈ આપેલ પૈકી એક પણ નહીં દળ, લંબાઈ અને સમય દળ અને સમય દળ અને લંબાઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જ્યારે સીડી (CD) ને સૂર્ય પ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને ___ ઘટનાને આધારે સમજાવી શકાય. વિવર્તન અને પ્રવાહન પરાવર્તન અને વિવર્તન રીફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન પરાવર્તન અને પ્રવાહન વિવર્તન અને પ્રવાહન પરાવર્તન અને વિવર્તન રીફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન પરાવર્તન અને પ્રવાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે - આપેલ પૈકી એક પણ નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી. આપેલ પૈકી એક પણ નહીં ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નેનો ટેકનોલોજી ___ માં ઉપયોગી થઇ શકે. ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે આપેલ તમામ ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP