GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં ભારતીય કેબિનેટ એ Air Transport સેવાઓમાં ___ FDIs ની પરવાનગીને મંજૂરી આપી છે. 66.6% 49% આપેલ પૈકી એક પણ નહીં 51% 66.6% 49% આપેલ પૈકી એક પણ નહીં 51% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Banking Regulation (Amendment)Bill 2020,(બેન્કિંગ નિયમો (સુધારણા) વિધેયક, 2020) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે છે.2. આ સુધારણાથી RBI પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે. 3. હાલમાં સહકારી બેંકોએ સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર અને RBI ના નિયંત્રણ હેઠળ છે. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ? ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ ધોલાવીરા અને ભુવાનગીરી ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ ધોલાવીરા અને ભુવાનગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર (Eco sensitive zone) તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ___ નું નિવાસ સ્થાન છે. 1. Gangetic Dolphins2. Gharials 3. Olive Ridleys4. Long tailed monkeys માત્ર 3 અને 4 1,2,3 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 3 અને 4 1,2,3 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયા દેશે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? આર્મેનીયા કઝાકિસ્તાન યુક્રેન કોંગો આર્મેનીયા કઝાકિસ્તાન યુક્રેન કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP