GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિનિ ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે ___ છે.

મોબાઇલ એપ
પોર્ટેબલ રીસીવર
ટ્રાન્સપોન્ડર
મીની સેટેલાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ?

આપેલ બંને
નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી.
આપેલ પૈકી કોઇ નહી
કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સજીવતંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સેન્દ્રિય પદાર્થનો ઉત્પાદન દર ___ કહેવાય છે.

કુલ પ્રાથમિક ઉત્પાદકતા
ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા
કુલ ગૌણ ઉત્પાદકતા
ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ICMR દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?
1. આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતાં વધુ કરે છે.
2. ભારતના મહાનગરોમાં વર્ધીત ચરબી (Added fat) ના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે.
3. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ધીત ચરબી (Added fat) એ 13 થી 30 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ માત્રામાં લે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP