GPSC PI Prelim Exam Paper 03 January 2021 નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.જો ધોરણ 10માં વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય તો, ધોરણ 8 ની છોકરીઓ અને ધોરણ 6 ની છોકરીઓની સંખ્યાના તફાવત કરતા, ધોરણ 10 ના છોકરાઓ અને ધોરણ 9 ના છોકરાઓની સંખ્યાનો તફાવત કેટલો ઓછો છે ? 40 45 આપેલ પૈકી એક પણ નહીં 25 40 45 આપેલ પૈકી એક પણ નહીં 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.ધોરણ 7, 8 અને 9માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ? 746 825 925 આપેલ પૈકી એક પણ નહીં 746 825 925 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 66 49 77 આપેલ પૈકી એક પણ નહીં 66 49 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચો મી હોય તો, તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હશે ? 27 મીટર 15 મીટર 5 મીટર આપેલ પૈકી એક પણ નહીં 27 મીટર 15 મીટર 5 મીટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો એક વ્યક્તિ 8 કિમી / કલાકની ઝડપે 24 કિમી ચાલે તો તે 25 મિનિટ મોડો પહોંચે છે. જો તે એટલું જ અંતર 12 કિમી / કલાકની ઝડપે ચાલે તો કેટલો વહેલો પહોંચશે ? 65 મિનિટ આપેલ પૈકી એક પણ નહીં 35 મિનિટ 45 મિનિટ 65 મિનિટ આપેલ પૈકી એક પણ નહીં 35 મિનિટ 45 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP