GPSC PI Prelim Exam Paper 03 January 2021 PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી.2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે. 3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે. માત્ર 2 અને 3 માત્ર 1 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 1,2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જિલ્લા આયોજન સમિતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઇ નહી જિલ્લા આયોજન સમિતિએ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓને એકત્રિત કરે છે. જિલ્લા આયોજન સમિતિના 4/5 સદસ્યોએ જિલ્લા પંચાયતો અને નગર પાલિકાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટાયેલા હોવા જોઈએ. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી જિલ્લા આયોજન સમિતિએ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓને એકત્રિત કરે છે. જિલ્લા આયોજન સમિતિના 4/5 સદસ્યોએ જિલ્લા પંચાયતો અને નગર પાલિકાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટાયેલા હોવા જોઈએ. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. 3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા. 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. પછાત વર્ગો માટેનું રાષ્ટ્રિય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો2. મહિલાઓ માટેનું રાષ્ટ્રિય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 4 સભ્યો 3. અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ - અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણવર્ગ પૂર્ણાંકો છે ? 3 આપેલ પૈકી એક પણ નહીં 4 5 3 આપેલ પૈકી એક પણ નહીં 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP