GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે દર્શાવેલ કઈ યોજના અંતર્ગત અનુસૂચિતજાતિ, અનુસૂચિતજનજાતિ અને મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે ધિરાણ આપવામાં આવે છે ? સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા પ્રધાનમંત્રી મુદ્રા યોજના સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા પ્રધાનમંત્રી મુદ્રા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ? રજત ક્રાંતિ મીઠી ક્રાંતિ ભૂખરી ક્રાંતિ કૃષ્ણ (કાળી) ક્રાંતિ રજત ક્રાંતિ મીઠી ક્રાંતિ ભૂખરી ક્રાંતિ કૃષ્ણ (કાળી) ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનુ માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ? નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ ઇન્ડિયન બેંક નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ ઇન્ડિયન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ? ગ્રાહકો માટે પસંદગીમાં વધારો આપેલ તમામ નિકાસમાં વધારો GDPનાં વૃદ્ધિદરમાં વધારો ગ્રાહકો માટે પસંદગીમાં વધારો આપેલ તમામ નિકાસમાં વધારો GDPનાં વૃદ્ધિદરમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શહેરી ક્ષેત્રમાં "ગરીબી રેખા" માપવા માટે નીચેનામાંથી સરેરાશ કેટલી ઓછામાં ઓછી કેલેરી પ્રતિદિન પ્રતિ વ્યક્તિ માટે નિર્ધારીત કરવામાં આવી છે ? 2700 2100 2200 2400 2700 2100 2200 2400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP