GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ? મૂળભૂત ફરજો નવમી અનુસૂચિ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણનું આમુખ મૂળભૂત ફરજો નવમી અનુસૂચિ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણનું આમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ) ની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા બે દેશોના સહયોગથી કરવામાં આવી હતી ? ભારત અને ઇઝરાયેલ ભારત અને જાપાન ભારત અને ફ્રાન્સ ફ્રાન્સ અને જર્મની ભારત અને ઇઝરાયેલ ભારત અને જાપાન ભારત અને ફ્રાન્સ ફ્રાન્સ અને જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર' તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે ? 97મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો 100મો બંધારણીય સુધારો 98મો બંધારણીય સુધારો 97મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો 100મો બંધારણીય સુધારો 98મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ? 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 14 વર્ષ કરતાં ઓછી 6 થી 14 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 14 વર્ષ કરતાં ઓછી 6 થી 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP