GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ? GDPનાં વૃદ્ધિદરમાં વધારો આપેલ તમામ નિકાસમાં વધારો ગ્રાહકો માટે પસંદગીમાં વધારો GDPનાં વૃદ્ધિદરમાં વધારો આપેલ તમામ નિકાસમાં વધારો ગ્રાહકો માટે પસંદગીમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ઉન્નતિ' નો વિરોધી શબ્દ આપો. વિનતી અન્નવિતી અવનતિ અવનવી વિનતી અન્નવિતી અવનતિ અવનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'રાજીવ' નો સમાનાર્થી શબ્દ આપો. રાજા રાજીપો ખુશ કમળ રાજા રાજીપો ખુશ કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? સ્થિતિ સ્થીતી સ્થીતિ સ્થિતી સ્થિતિ સ્થીતી સ્થીતિ સ્થિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ? 0 થી 6 વર્ષ 6 થી 14 વર્ષ 0 થી 10 વર્ષ 14 વર્ષ કરતાં ઓછી 0 થી 6 વર્ષ 6 થી 14 વર્ષ 0 થી 10 વર્ષ 14 વર્ષ કરતાં ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? માંડવીના દરિયાકિનારે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે ગાંધીધામ ખાતે માંડવીના દરિયાકિનારે ભુજના ભુજિયા ડુંગર ઉપર ભચાઉ ખાતે ગાંધીધામ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP