GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો / વસ્તુઓને યુનેસ્કોના સાંસ્કૃતિક હેરિટેજની સૂચિમાં સમાવેશ કરાયો છે ? નીચેના કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.1. સિંગાપોરની હોકર સંસ્કૃતિ2. ઉત્તર આફ્રિકાની કુસકુસ વાનગી 3. ઝાંબિયાનું બૌદિમા નૃત્ય 4. સ્પેનના વાઈન હોર્સ 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? ભચાઉ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર માંડવીના દરિયાકિનારે ગાંધીધામ ખાતે ભચાઉ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર માંડવીના દરિયાકિનારે ગાંધીધામ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'મિશન ભાગીરથા' કયા રાજ્યનું પીવાના સલામત પાણી માટેનું છે ? તેલંગાણા બિહાર ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ તેલંગાણા બિહાર ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !" હરિગીત મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !"ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !" પૃથ્વી મંદાક્રાંતા હરિગીત વસંતતિલકા પૃથ્વી મંદાક્રાંતા હરિગીત વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP