GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'વિ + આયામ" વિરામ વ્યાયામ વિઆમ વિયામ વિરામ વ્યાયામ વિઆમ વિયામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'ષષ + આનંદ' છાનન્દ સાનંદ શાનન ષડાનંદ છાનન્દ સાનંદ શાનન ષડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'મહા + ઔષધિ' મહૌષધિ મહાક્ષતિ મહોદધિ મહર્ષિ મહૌષધિ મહાક્ષતિ મહોદધિ મહર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'કહી ન શકાય એવું.' નકથ્ય અબોલ અકથ્ય કાહાય નકથ્ય અબોલ અકથ્ય કાહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'ઉપમા ન આપી શકાય એવું.' ઉપમાન હીનોપમાં અનુપમ અન્યમનસ્ક ઉપમાન હીનોપમાં અનુપમ અન્યમનસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP