GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મૂળભૂત હક્કો અને કાનૂની હક્કો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. મૂળભૂત હક્કોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે.2. કાનૂની હક્કોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે.3. ભારતના બંધારણમાં ભાગ III સિવાય કોઈપણ ભાગમાં કાનૂની હક્કોની જોગવાઈ કરવામાં આવી છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ)ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે ? 2011 2001 આપેલ પૈકી કોઈ નહી 1971 2011 2001 આપેલ પૈકી કોઈ નહી 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. આપેલ બંને અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે, જે પ્રારંભમાં 96 વિષયો હતા.2. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 વિષયો હતા.3. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે, જે પ્રારંભમાં 47 વિષયો હતા. ફક્ત 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે.2. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે.3. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP