GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયા રાજ્યે NITI આયોગના ઈન્ડિયન ઈનોવેશન ઈન્ડેક્ષ 2020 ની બીજી આવૃત્તિના ઈનોવેશન ઈન્ડેક્ષમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ? કર્ણાટક કેરળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જુની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે ? હાવરા - કલ્કા મેલ હિમાલયન કવીન હાવરા - મદ્રાસ મેલ હાવરા - નવી દિલ્હી રાજધાની હાવરા - કલ્કા મેલ હિમાલયન કવીન હાવરા - મદ્રાસ મેલ હાવરા - નવી દિલ્હી રાજધાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં પાકિસ્તાને ___ પરમાણુ સક્ષમ બેલેસ્ટીક મિસાઈલ, શાહીન-III નું પરીક્ષણ કર્યું. હવામાંથી જમીન આપેલ તમામ જમીનથી હવામાં જમીનથી જમીન હવામાંથી જમીન આપેલ તમામ જમીનથી હવામાં જમીનથી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકારના I-હબે વિવિધ ફોક્સ ક્ષેત્રોમાં સ્ત્રીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપને મદદરૂપ થવા મૂડી ઉભી કરવા માટે ___ રાજ્યના We-હબ સાથે સમજૂતી કરાર કર્યો છે. દિલ્હી હરિયાણા તેલંગાણા કર્ણાટક દિલ્હી હરિયાણા તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં વડાપ્રધાને ભારતનાં વિવિધ સ્થળોએથી કેવડીયા સુધી નીચેના પૈકી કઈ ટ્રેનોનું ઉદ્દઘાટન કર્યું ?i. કેવડીયા - વારાણસી, કેવડીયા - દાદરાii. કેવડીયા - અમદાવાદ, કેવડીયા - પ્રતાપનગરiii. કેવડીયા - ચેન્નાઈ, કેવડીયા - રેવાiv. કેવડીયા - હઝરત નિઝામ્મુદ્દિન ફક્ત i, ii અને iv i, ii, iii અને iv ફક્ત i અને iii ફક્ત ii, iii અને iv ફક્ત i, ii અને iv i, ii, iii અને iv ફક્ત i અને iii ફક્ત ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP