GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં વડાપ્રધાને ભારતનાં વિવિધ સ્થળોએથી કેવડીયા સુધી નીચેના પૈકી કઈ ટ્રેનોનું ઉદ્દઘાટન કર્યું ?
i. કેવડીયા - વારાણસી, કેવડીયા - દાદરા
ii. કેવડીયા - અમદાવાદ, કેવડીયા - પ્રતાપનગર
iii. કેવડીયા - ચેન્નાઈ, કેવડીયા - રેવા
iv. કેવડીયા - હઝરત નિઝામ્મુદ્દિન

ફક્ત ii, iii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે કારણ કે તે ___

તમામ સૌર કિરણોનું શોષણ કરે છે.
હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે.
સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે.
સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે ?

જયંત નારલીકર
વિક્રમ સારાભાઈ
દેવરાજ સિક્કા
વસંત ગોવરીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત "મત્તવિલાસ પ્રહસન" લખ્યું હતું ?

મહેન્દ્રવર્મન
પરમેશ્વરવર્મન
નરસિંહવર્મન -II
નરસિંહવર્મન -I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ?

પરવાળાના ખરાબાના નિર્માણ માટે
મેનગ્રુવ
માછીમારી માટે
સમુદ્રી ઘાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP