GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો. આપેલ પૈકી એક પણ નહીં સડક સુરક્ષા - જીવન સુરક્ષા સબકી સડક - સબકી સુરક્ષા સબકી સડક - મંગલમય જીવન આપેલ પૈકી એક પણ નહીં સડક સુરક્ષા - જીવન સુરક્ષા સબકી સડક - સબકી સુરક્ષા સબકી સડક - મંગલમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જમ્મુ અને કાશ્મીર પુર્ગઠન (સુધારા) વટહુકમ - 2021 ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર કેડરની અખિલ ભારતીય સેવાઓ જેવીકે આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ. એફ. એસ. સેવાઓને ___ સાથે ભેળવી દેવામાં આવશે. ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ આપેલ પૈકી એક પણ નહીં AGMUT કેડર દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ આપેલ પૈકી એક પણ નહીં AGMUT કેડર દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે. ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય તટરક્ષકે નીચેના પૈકી કયા દેશો સાથે મેરીટાઈમ (દરિયાઈ) સંશોધન અને બચાવકાર્યમાં સહકારના સમજૂતી કરાર કર્યા છે ? તાઈવાન, મોંગોલીયા, સાઉદી અરેબિયા આપેલ પૈકી એક પણ નહીં જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, વિયેતનામ સિંગાપુર, ઈરાન, મલેશિયા, બાંગ્લાદેશ, માલદીવ, મોરેશિયસ તાઈવાન, મોંગોલીયા, સાઉદી અરેબિયા આપેલ પૈકી એક પણ નહીં જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, વિયેતનામ સિંગાપુર, ઈરાન, મલેશિયા, બાંગ્લાદેશ, માલદીવ, મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય નૌકાદળ અને DRDO એ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલાં SAHAYAK-NG નું સૌ પ્રથમ પરીક્ષણ કર્યું, જે ___ છે. કોવિડ નિદાન કીટ ઓક્સિજન સીલીન્ડર હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર આપેલ પૈકી એક પણ નહીં કોવિડ નિદાન કીટ ઓક્સિજન સીલીન્ડર હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP