GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? સેવા મતદારો (Service Voters) ને ‘‘પ્રોક્સી’’ (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003 મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998 આપેલ તમામ સેવા મતદારો (Service Voters) ને ‘‘પ્રોક્સી’’ (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003 મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફ૨જીયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી. આપેલ પૈકી કોઈ નહીં ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજીયાત છે. આપેલ બંને સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફ૨જીયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી. આપેલ પૈકી કોઈ નહીં ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજીયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 લાભદાયક હોદ્દા (Office of Profit) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને ‘‘લાભદાયક હોદ્દો’’ – વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે. આપેલ બંને ‘‘લાભદાયક હોદ્દો’’ – વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 પક્ષપલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. તેનો બંધારણમાં સમાવેશ 1985 માં 52મા બંધારણીય સુધારણા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો.2. આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો / ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલા “વ્હીપ” (whips) નું પાલન કરવાનું કહે છે.3. 91મા સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે “એકીકરણ” (merger) ની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP