GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી ?
1. વિમૂડીકરણ દ્વારા
2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને
3. જાહેર-ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ-ડોમર મોડેલ ઉપર આધારીત હતી.
2. બીજી પંચવર્ષીય યોજના માણે અને રૂદ્ર મોડલ તરીકે ઓળખાય છે.
3. પાંચમી પંચવર્ષીય યોજના ડી.ડી. ધાર દ્વારા તૈયાર કરાઈ હતી.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે.
2. વડાપ્રધાન મહત્તમ ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે.
3. વડાપ્રધાન વિશેષ નિમંત્રિતો તરીકે જે તે વિષયના નિષ્ણાતોની નિમણૂક કરશે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP