GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ___ માં જાહેર કરી. 1977 2020 2000 1967 1977 2020 2000 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ બાબતોનો સેવાક્ષેત્રમાં સમાવેશ થાય છે ?1. હોટલ અને પ્રવાસન2. શિક્ષણ3. મોબાઈલ ફોન રીપેરીંગ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણાકીય નીતિ (Monetary Policy) ___ છે જયારે નાણા નીતિ (Fiscal Policy) ___ છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ___ કહેવાય. આપેલ પૈકી કોઈ નહીં રીવર્સ રેપો રેટ બેંક રેટ રેપો રેટ આપેલ પૈકી કોઈ નહીં રીવર્સ રેપો રેટ બેંક રેટ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP