GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે.2. તેની ચૂકવણી સીક્યુરીટી વેચનારે જ કરવાની હોય છે.3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS - Tax Collected at Source) આવે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક૩. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ સ્વતંત્ર જાહેર દેવાં સંચાલન એજન્સી ભલામણ કરી છે. નાણા મંત્રાલય રાષ્ટ્રપતિ નીતિ આયોગ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નાણા મંત્રાલય રાષ્ટ્રપતિ નીતિ આયોગ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 GSTનો મહત્તમ દર ___ છે. 18 28 24 12 18 28 24 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP