GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એસ.ઈ.ઝેડ. (SEZ) નીતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને SEZ ને મિનિમમ ઓલટરનેટીવ ટેક્ષ (MAT)ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે. તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SEZ ને મિનિમમ ઓલટરનેટીવ ટેક્ષ (MAT)ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે. તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ?1. Merchandise Exports from India Scheme (MEIS)2. Service Imports to India Scheme (SIIS)3. Merchandise Imports to India Scheme (MIIS)4. Service Exports from India Scheme (SEIS) ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ. બાબતે નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી. તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિ 2020 અનુસાર વર્ષ 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો (installed capacity) લક્ષ્યાંક ___ MW પ્રાપ્ત કરવાનો છે. 30,000 40,000 10,000 20,000 30,000 40,000 10,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP