GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે.
2. ભૂ સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ દર 1 કિ.મી.ની ઊંડાઈએ સામાન્ય રીતે 30° સે. ઉષ્ણતામાનમાં વધારો થાય છે.
૩. પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયાં હોય.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વાતાવરણના બંધારણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિ.મી.ની ઊંચાઈ સુધીના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે.
2. કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણનો સૌથી ભારે વાયુ છે.
3. હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વાયુ સમુચ્ચયો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
પોતાના સ્ત્રોત પ્રદેશો ઉપરથી વાયુ સમુચ્ચયો હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ ભાગો ઉપર તૈયાર થતાં વાયુ સમુચ્ચયને “ધ્રુવીય વાયુ સમુચ્ચય' કહેવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP