GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?1. સુરેન્દ્રનગર 2. રાજકોટ૩. પાટણ 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કર્ણાટકમાં આવેલી બાબા બૂદનની ટેકરીઓ ઉત્તમ કક્ષાનું ___ ધરાવે છે. તાંબુ મેંગેનીઝ લોહ-અયસ્ક જસત તાંબુ મેંગેનીઝ લોહ-અયસ્ક જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે.2. કૃષ્ણા નદી શિવસમુદ્રમ્ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે.૩. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દશ્ય પ્રસ્તુત કરે છે. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય છે. 2. વાત્રક અને મહી વચ્ચે આવેલો પ્રદેશ "ચરોતર" તરીકે ઓળખાય છે.3. શેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ "માળ” તરીકે ઓળખાય છે. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય) ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ___ ક્રમ અને વસ્તી ગીચતાની દૈષ્ટિએ ___ ક્રમ ધરાવે છે. 14, 10 6, 8 10, 14 8, 6 14, 10 6, 8 10, 14 8, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP