GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત ગારમેન્ટ અને એપેરલ પોલીસી હેઠળ નીચેના પૈકી કઈ સહાયો પૂરી પાડવામાં આવે છે ?
1. વ્યાજ સહાય
2. ઈલેકટ્રીક ડ્યુટી માહી
૩. પે-રોલ સહાય

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઈન્ટીગ્રેટેડ સ્કીલ ડેવલપમેન્ટ સ્કીમ (ISDS) અંતર્ગત ટેક્ષટાઈલ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ___ ના પ્રમાણે ખર્ચની વહેંચણી ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે કરવામાં આવી છે.

75:25
25:75
30:70
50:50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ___ વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર, આવવા - જવા વિના મૂલ્યે પરિવહન સગવડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ત્રણ
ચાર
બે
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે.
આપેલ બંને
રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP