GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ખાદ્ય અને કૃષિ સંગઠનના “સાઈન્ટીફીક રીવ્યુ ઓફ ધી ઈમ્પેક્ટ ઓફ ક્લાઈમેટ ચેન્જ ઓન પ્લાનેટ પેસ્ટ્સ’’ અનુસાર વૈશ્વિક પાકના ___% દર વર્ષે જીવાત (પેસ્ટ)ના કારણે નાશ પામે છે.

50
43
37
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ (Mututal Fund) માટે વિદેશી રોકાણ મર્યાદા વધારીને ___ USD કરી છે.

5 બિલિયન
1 બિલિયન
10 બિલિયન
500 મિલિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક ___ છે.

તટરક્ષક પેટ્રોલીંગ જહાજ
સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ
નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ
ન્યુક્લિયર સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના "પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ (PGI) – 2019-20'' બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પ્રદર્શન (Performance) ચકાસવા માટે આ પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ 70 સૂચકો (indicators) નો ઉપયોગ કરે છે.
2. આ PGI - 2019-20 ત્રીજી આવૃત્તિ છે.
3. પંજાબે 929 ગુણ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
4. છત્તીસગઢ છેલ્લા ક્રમે રહ્યું.

ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP