GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
Q, P, R, T એ ચાર મિત્રો ચોક્કસ રીતે ઉભા છે. Q એ Pની દક્ષિણ-પશ્ચિમ તરફ છે. જ્યારે R એ Q ની પૂર્વ તરફ અને P ની દક્ષિણ-પૂર્વ તરફ છે. T એ R ની ઉત્તરે છે અને રેખા QP પર છે. તો T એ P થી કઈ દિશામાં છે ?

ઉત્તર-પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર-પૂર્વ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક મશીન 15% નફા સાથે વેચવામાં આવે છે. જો તેની વેચાકિંમત રૂા. 540 વધારે રાખવામાં આવે તો નફો 24% જેટલો થશે. તો તેની મૂળ કિંમત કેટલી હશે ?

રૂ. 7,200
રૂ. 9,000
રૂ. 8,400
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP