GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે.
ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે.
રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ___ ને માને છે.

શિકોતરી માતા
વિધાત્રી દેવી
રાંદેલ માતા
મેલડી માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
દેવ-દેવી
1. લક્ષ્મી માતા
2. મેલડી માતા
3. રાંગળી માતા
4. વીહત માતા
વાહન
a. બકરો
b. ઘુવડ
c. વરું
d. કાચબો

1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4- d
1 - b, 2 - a, 3 - d, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP