GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા સ્થળોનો બૌધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
1. સિયોર ગુફાઓ
2. તારંગા ડુંગર
૩. બાલારામ

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે.
2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદીરો આવેલાં છે.
3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ?

વલ્લભવિદ્યાનગર, આણંદ
નિનાઈ, નર્મદા
લોથલ
ભૂજ, કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP