GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? હિબ્રુ ગ્રીક ફ્રેન્ચ લેટીન હિબ્રુ ગ્રીક ફ્રેન્ચ લેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ? હસ્ત બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં આંબે બહાર મૃગ બહાર હસ્ત બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં આંબે બહાર મૃગ બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી હરીશ સાલ્વે શ્રી સ્વતંત્રકુમાર શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી હરીશ સાલ્વે શ્રી સ્વતંત્રકુમાર શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી આદર્શકુમાર ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? ચીકુ જમરૂખ બોર દાડમ ચીકુ જમરૂખ બોર દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ? ડાયમીથોએટ ફેનવેલરેટ મિથાઈલ પેરાથીઓન સાઈપરમેથ્રીન ડાયમીથોએટ ફેનવેલરેટ મિથાઈલ પેરાથીઓન સાઈપરમેથ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP