GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 44 48 46 115 44 48 46 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઉપાડી જવું રદ કરવું સ્મશાને લઈ જવું હાંકી કાઢવું ઉપાડી જવું રદ કરવું સ્મશાને લઈ જવું હાંકી કાઢવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. માનવ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બીજના લાંબા ગાળાના સંગ્રહ માટે ભેજનું પ્રમાણ વધારે હોવું જોઇએ ઓછું હોવું જોઈએ કોઈ ચોક્કસ માપદંડ નથી ભેજની કોઈ અસર થતી નથી વધારે હોવું જોઇએ ઓછું હોવું જોઈએ કોઈ ચોક્કસ માપદંડ નથી ભેજની કોઈ અસર થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? KCl CaCl2 NaOH NaCl KCl CaCl2 NaOH NaCl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP