GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 115 46 44 48 115 46 44 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? વિશ્વ જંગલ દિવસ વિશ્વ અન્ન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ કિસાન દિવસ વિશ્વ જંગલ દિવસ વિશ્વ અન્ન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ કિસાન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી બંદરોના વિકાસ, નિયંત્રણ અને વહીવટની વિવિધ કામગીરી કોણ સંભાળે છે ? GIDC GWRDCL GMB GMDC GIDC GWRDCL GMB GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરનું આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર કયા દેશમાં આવેલું છે ? ચેન્નઈ, તામિલનાડુ લખનૌ, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ કટક, ઓરીસ્સા ચેન્નઈ, તામિલનાડુ લખનૌ, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ કટક, ઓરીસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અગમ્ય અશક્ય અકળ અકલ્પ્ય અગમ્ય અશક્ય અકળ અકલ્પ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ? ફાઉન્ડેશન બીજ રજીસ્ટર્ડ બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બ્રીડર બીજ ફાઉન્ડેશન બીજ રજીસ્ટર્ડ બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બ્રીડર બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP